/

ગૌચર જમીનના નામે કૌભાંડ, જાણો રાજ્યમાં ગૌચરની જમીન કેટલી ઘટી

રાજ્યમાં ગૌચરની જમીન કૌભાંડ ઘણા થયા છે અનેક વિધ ફરિયાદો પણ થઇ છે. ત્યારે ગૌચરની જમીન પચાવી લેનાર સામે કોઈ નક્કર કાર્યવાહી નથી થઇ. ત્યારે ગુજરાત વિધાનસભા ગૌચરની જમીનને લઇ ચર્ચા થઇ ત્યારે જે આંકડાઓ સામે આવ્યા તે તમામને ચોંકાવી દેનારા છે. કારણ કે રાજ્યના 22 જિલ્લાના 7574 ગામોમાં નિયમ કરતા ગૌચરની જમીન ઓછી છે.

ક્યાં કેટલી જમીન ઘટી ?

સૌથી વધુ બનાસકાંઠાના 1165 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

સૌથી ઓછી સિરેન્દ્રનાગર જિલ્લાના 02 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

આનંદ જિલ્લાના 219 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

મહીસાગર જિલ્લાના 666 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

કચ્છ જિલ્લાના 312 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

ભરૂચ જિલ્લાના 310 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

નર્મદા જિલ્લાના 289 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

સુરત જિલ્લાના 689 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

ભાવનગર જિલ્લાના 610 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

બોટાદ જિલ્લાના 174 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 212 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

જામનગર જિલ્લાના 291 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

અમદાવાદ જિલ્લાના 231 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

પંચમહાલ જિલ્લાના 158 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

ગાંધીનગર જિલ્લાના 263 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

મહેસાણા જિલ્લાનક 127 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

સાબરકાંઠા જિલ્લાના 175 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

અરવલ્લી જિલ્લાના 360 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

ગીર સોમનાથ જિલ્લાના 326 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

અમરેલી જિલ્લાના 535 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

પાટણ જિલ્લાના 12 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

દાહોદ જિલ્લાના 548 ગામોમાં ગૌચરની જમીનની ઘટ

Leave a Reply

Your email address will not be published.