/

Breaking News : શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુકલા કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજવાની છે જેને લઇ ને ભાજપે ગઈકાલે સાંજે બે ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસ પક્ષ દ્રારા પણ કોંગ્રેસના બે દિગ્ગ્જ્જોના નામો પર મહોર લગાવી દીધી છે જેમાં ગુજરાત કોંગ્રેસમાં બુદ્ધિશાળી અને પ્રભાવશાળી નેતા ક્તિસિંહ ગોહિલના નામો જાહેર કર્યું છે શક્તિસિંહ ગોહિલ હાલ બિહાર અને દિલ્હીના પ્રભારી તરીકે ગ્રેસમાં ફરજ બજાવે છે ભૂતકાળમાં કોંગ્રેસમાં અલગ અલગ હોદ્દા પર રહી ચુક્યા છે શક્તિસિંહ ગોહિલના નામની ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી તો રાજીવ શુકલા પણ અગાઉ રાજ્યસભાના સંસદ રહી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.