//

પુલવામાં અને પાકિસ્તાન એર સ્ટ્રાઇકને મામલે શંકરસિંહ ના વેધક સવાલો

ટ્રમ્પ ને ગુજરાત માં આવવા કોને આમંત્રણ આપ્યું બાપુ નો સવાલ ગોડસેના ભક્તો એ ગાંધીજી ની મુલાકાત ટાળી તેની શંકા વ્યક્ત કરતા શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં 24 મી ફેબ્રુઆરીએ મોદી અને ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ આવવાનાછે તે પૂર્વે એન,સી,પી નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી સવાલો નો મારો કર્યો હતો નથી ગુજરાત સરકારે બોલાવ્યા કે નથી કેન્દ્ર સરકારે બોલાવ્યા તો ટ્રમ્પ ને અહીં આવવા નું આમંત્રણ કોને ક્યારે આપ્યું હતું બાપુની ભૂમિ માં જવાના બદલે તાયફા કરવા અને સસ્તી પ્રસિદ્ધિ કોણ મેળવી રહ્યું છે.

કરોડો રૂપિયા નો ધુમાડો કરી લોકો ને ગુમરાહ કરવામાં આવી રહ્યાછે તાત્કાલિક સમિતિ ની બેઠક બોલાવીને શું સાબિત કરવા માંગેછે તેવા પણ બાપુએ સવાલો કર્યા હતા આપણા દેશ ના રાષ્ટ્રપતિ ને પણ રાજ્યો માં જવું હોઈ તો અનુમતિ  લેવી પડે છે ત્યારે ટ્રમ્પ ને પૂછવું પડશે કે ભાઈ તમને કોણે બોલાવ્યા બાપુ એ સરકાર પર અઢીલાખ કરોડ નો કર્જ છે તેને છુપાવવા તાયફા કરી ને વધુ બોજ વધારી દેવાની શું જરૂર છે શેત્રુંજી નદી નીચે શું છુપાવવા માંગે છે ? ટેમ્પને બોલાવીને તમાશા શા માટે પ્રજા ના ટેક્સ ના પૈસા વેડફી નાખવા એ કોઈનો અધિકાર નથી

ગુજરાતીઓ ચા ના પણ ત્રણ ભાગ કરી ને પીવે છે ત્યારે ટ્રમ્પના આગતા સ્વાગતામાં આટલો ખર્ચ કોના શિરે છે બાપુ એ તો કહી દીધું કે ટ્રમ્પ ની ચચગીરી બંદ કરી દેવી જોઈ એ ગોડસે ના ભક્તો એ ગાંધીજી ની મુલાકાત ટાળી એનો મને શઁકા છે સરકારી શાળા ના બાળકો ને ડમ્ફ મારી ને સંખ્યા બતાવી પરાણે બોલાવવા કેટલું વ્યાજબી છે રાજ્યો ના ધારાસભ્યો ને ઘેટાં બકરા ની જેમ બસ માં ભરી ને લાવવા નું શી જરૂર છે આપણા બન્નને દેશો ના નેતાઓ જુઠ્ઠા અને ખોટા હોવાની શંકા છે બાપુએ તો કહીદીધું કે ટ્રેમ્પ પોતાના દેશ માં જૂઠ બોલવા માં નંબર 1 છે ભાઈ તમને જે દેશ વિઝા નોતી અપાતી એ દેશ ના પગલૂછણિયાં થવા ની જરૂર શું છે આવા વાંક પ્રહાર કરી ને બાપુ એ રાજ્ય અને કેન્દ્ર સરકાર ને આડેહાથે લીધી હતી ટેમ્પ અને મોદી સત્ય ના નહીં જૂઠના પૂજારી છે ટમ્પ ની પત્ની પાછળ લાળ ટપકાવી તાજ મહેલ લઇ જવા માંગો છો અબકી બાર ટ્રમ્પ સરકાર જેવો ઘાટ રચાઈ રહ્યો હોઈ તેવું બાપુ એ પોતાના નિવેદન માં જણાવ્યું હતું.

આ ગાંધી નું ગુજરાત છે તમારું પુલવામાં નથી કે અહીં હિંસા થાય ટ્રમ્પ આવવા ના મને તો લક્ષણ જ નથી દેખાતા પુલવામા મારી નાખવા માં આવ્યા કે શહીદ  થયા તેની જવાબદારી કોની બાલાકોટ માં પણ કોઈ જાનહાની નોતી થઇ પાકિસ્તાનની રજા લઇ એર સ્ટ્રાઇક કરી હતી બાપુ ના આવા નિવેદન થી ગુજરાત ના રાજકારણ માં અનેક વણાંક આવવા ના એંધાણ  જોવા મળી રહ્યં છે શંકરસિંહ વાઘેલા એ ટ્રમ્પ ના આગમન પર્વે પત્રકાર પરિષદ બોલાવી આવું નિવેદન આપવા પાછળ નું રાજકારણકે ટ્રેમ્પ ના કાર્યકમની પબ્લિસિટીએ લોકોમાં સવાલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.