//

કેશોદના મોટી ઘંસારી ગામે શોર્ટ લાગતા આધેડનુ મોત

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ના ઘંસારી ગામે સિમમાં વિજ લાઈન રીપેરીંગ સમયે ટીસી પર ચડી રીપેરીંગ કરતા હતા તે સમયે શોર્ટ લાગતા ઘટના સ્થળે નિપજ્યું મોતમોટી ઘંસારી રામેશ્વર ફીડર ખેતીવાડી વાડી વિસ્તારમાં લાઈટ જતા રીપેરીંગ કરવા ગયેલા આધેડ નું કમકમાટી ભર્યું મોત થયું હતુંસેવાભાવી બની ને ને ગયેલા જેન્તી રાણા જોષી નામના આધેડનુ મોત થયું હતું મૃતક
દિનેશભાઈ કરશનભાઈ કથીરીયાની વાડીએ લાઈટ ચાલી ગયેલ હોવાથી સેવા કરવાની ભાવનાથી ગયાને મોત ને ભેટી ગયાસમગ્ર ઘટનાની જાણ થતાં પીજીવીસીએલ એન્જીનીયર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી હતા પોલીસ દ્વારા પંચરોજ કામ કરી લાશને કેશોદની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી

Leave a Reply

Your email address will not be published.