પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામે ઘાસ ચારાના વાડામાં અચાનક આગ લાગીર હતી જેને પગલે તંત્રમાં દોડધામ થયેલી હતીફાયર ફાઇટર અને ગામ જનોના ટ્રેકટરોથી આગ ઉપર કાબુ મેળવી લેવાયોતો પરંતુ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો આજે અચાનક લાગેલી આગ ને કારણે અંદાજે સાત લાખ રૂપિયાના ઘાસના પુરા બળીને ખાખ થઈ જતા ખેડૂતના માલ-ઢોર ભૂખ્યા રહેશે આગ ક્યાં કારણે લાગી તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી છે
શું ખબર...?
અમદાવાદમાં આવતીકાલે રાત્રે 9થી સોમવારના સવારે 6 કલાક સુધી કર્ફ્યૂ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણયકોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય હાલ મોકૂફકંગના રનૌતે ટ્વીટ કરી કહ્યું, IPS ડી.રુપાને પોલીસ ફોર્સમાંથી સસપેન્ડ કરી દોબોલિવુડ અભિનેતા અક્ષય કુમારે યુટ્યૂબર પર કર્યો માનહાનિનો દાવોમુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઇદને 10 વર્ષની જેલ