//

લોકડાઉન દરમિયાન સોસીયલ ડીસ્ટન્ટનો ખુલ્લેઆમ ભંગ કરતી સંસ્થાઓ તંત્ર ઘોર નિંદ્રામાં

સમગ્ર વિશ્વ કોરોના વાયરસના અજગર ભરડામાં સપડાય રહ્યો છે અનેક દેશમાં મૃત્યુ આંકની સંખ્યા વધી રહી છે ત્યારે ભારત સરકારે ભારત માં કોરોના વાયરસને માટે આપવા 21 દિવસનું લોકડાઉન આપી સોસીયલ સિસ્ટન્ટ એટલે માણસ માણસ એક એક મીટર થી દૂર રહીને વાત કરે માસ્ક પહેરે અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે આ સમયમાં લોકો ભૂખ્યાના રહે તેના માટે સંસ્થાઓ દ્રારા રસોડા શરૂ કરવા માં આવ્યા છે અને લોકો ભૂખ્યાના રહે તેના માટે ભોજનની વ્યવસ્થા કરવા માં આવી રહી છે પોરબંદરમાં પણ સાંદિપની આશ્રમ રોડ પાર એક સંસ્થાએ રસોડું શરૂ કર્યું  છે  સમગ્ર વિસ્તારને કોવોરોન્ટાઇલ જાહેર કર્યો છે.

કેટલાક લોકો એકબીજા થી નજીક ઉભીને ભોજન આરોગી રહ્યા છે સોસીયલ ડીસ્ટન્ટ જાળવતા નથી માસ્ક પહેરતા નથી ત્યારે વહીવટી તંત્ર એ પણ તાત્કાલિક પગલાં લઈ લાઈન માં ઉભેલા લોકોના તાત્કાલિક ચેકઅપ કરી અને રસોડા ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવી હિટમાં છે કારણ કે એકબીજા થી નજીક રહેનાર વ્યક્તિ ચેપ ફેલાવીને બીજાને પણ કોરોનાનો ભોગી બનાવી શકે છે ફોટા અને વિડીયોમાં દેખાતા દ્રસ્યો મુજબ સોસીયલ ડીસ્ટન્ટનું સરેઆમ ભંગ થઇ રહ્યો છે રસોડું ચલાવનારે તંત્રની પરવાનગી લીધી છે રસોયાનું મેડિકલ ચેકઅપ કરાવેલ છે કે કેમ તેવા અનેક સવાલો વચ્ચે તત્ર તાત્કાલિક અસર થી કાર્યવાહી કરે તેના માટે જાગૃત નાગરિકે દ્રારા  જીત રૂપારેલ નામના વ્યક્તિ એ જિલ્લા કલેકટરને ફરિયાદ પણ કરી છે 

Leave a Reply

Your email address will not be published.