કોરોના કહેરમાં સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનું આજે નિધન થયું છે કોરોના વાયરસનો કેસ પોલિટિવ આવ્યો હતો જેની સારવાર ચાલતી હતી તે દરમીયાન સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું કોરોના કહેરમાં હવે ધીમે ધીમે આંક વધી રહ્યો છે ત્યારે સ્પેનના રાજકુમના મોત થી લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
શું ખબર...?
ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડાનાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયતગાંધીનગરમાં ડ્રેનેજની સાફસફાઈ માટે વિકસાવાયું 38 લાખનું અત્યાધુનિક રોબોટદિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસસુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા
Breaking News : કોરોના વાયરસના કારણે સ્પેનના રાજકુમારીનું મોત
