/

કોરોનાને લઇ પલાયન કરતા શ્રમજીવીઓ માટે રાજકોટમાં ખાસ બેઠક જાણો શું લેવાયો નિર્ણય

કોરોના વાયરસ ને લઇ રાજકોટ જિલ્લા કલેકટર ની વિવિધ એસોસિએશન સાથે બેઠક મળી આ બેઠકમાં શાપર વેરાવળ એસોસિએશન , મેટોળા એસોસિએશન , બિલ્ડર એસોસિએશન , ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો હાજર રહ્યા હતા. અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો પોતાના વતન જતા હોવાથી આ બેઠક બોલવામાં આવી હતી. શ્રમિકો ને પોતાના વતન ન જવા દેવા અને તેમની વ્યવસ્થા કરી આપવા બેઠકમાં કલેકટર દ્વારા સૂચન કરાયું હતું. અલગ અલગ એસોસિએશન દ્વારા તમામ શ્રમિકો ને વ્યવસ્થા કરી આપવાની કલેકટર ને ખાતરી દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published.