//

Breaking News : ખેડૂતો માટે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળીયાનું મોટું નિવેદન

ખેડૂતોને લઇ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું છે બાવળીયાએ જણાવ્યું હતું કે, નર્મદાનું વધારાનું પાણી ખેડૂતો માટે છોડવામા આવે તે માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. કોરોનાને લઇ પશુઓ માટે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાંજરાપોળ અને ગૌશાળાને ઘાસચારો પહોંચાડવામાં આવી રહ્યો છે. પશુપાલકો ઘાસચારાનું ટ્રાસ્પોટેશન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.