કોરોના વૈશ્વિક મહામારી છે જેમની સામે લોકો એ જાગૃત થવાની અને ઘરમાં જ રહેવાની જરૂર છે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકારની સૂચના અને કાયદાનું પાલન કરવું નાગરિકોની ફરજ છે માટે સૌ ઘરમાં રહો સુરક્ષિત રહોના સ્લોગન સાથે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકોને જાગૃત થવાની અપીલ કરી છે ઘરમાં જ રહી લોકોને સંવાહક નહિ બનવા પરેશ ધાનાણીએ અપીલ કરી છે
શું ખબર...?
અમદાવાદમાં ફટાકડા ફોડવાને લઈને શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુંઆગામી IPLમાં થશે પરિવર્તન, 9મી ફ્રેન્ચાઇઝ તરીકે આ રાજ્યને મળી શકે છે સ્થાનનો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી 10 બોટને કોસ્ટગાર્ડે કરી ડિટેઈનઅંતે મુંબઇ આતંકી હુમલાનો સ્વીકાર, પ્લાનિંગ અને ફંડિંગ પાકિસ્તાનથી જ કરાયુ હતુગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સુંદરસિંહ ચૌહાણનું નિધન