/

પોરબદંરમાં કલમ 144ની કડક અમલવારી બજારો ટપોટપ થવા લાગી

કોરોના વાયરસનો કકળાટ ધીમેધીમે આગળ વધી રહ્યો છે લોકો ગંભીર થતા નથી ત્યારે સરકાર અને વડાપ્રધાને જનતા કર્ફ્યુ ની અપીલ કરી છતાં લોકોમાં સજદારી નહિ આવતા હવે સરકારે આકરા પગલાં લેવાનો નિર્ણય કર્યો છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 144 ની કલામ  લાગુ કરી દેવામાં આવી છે છતાં લોકોના ટોળા એકઠા થતા હોવાની ફરિયાદને પગલે હવે પોલીસે ટોળા સામે કાર્યવાહી શરૂ કરી છે આજે વહેલી સવારે કોરોનાના ભય હોવા છતાં લોકો એ પોતાના વેપાર ધંધા ખુલ્લા રાખતા સરકારી તત્ર એ આકરું વલણ અપનાવ્યું અને લોકો ને ઘરમાં રહેવાની અપીલ કરી છે બજારો બંદ કરાવી હતી અને રીતસર બજારમાં કર્ફ્યુ કરી દેવતા લોકો એ હવે સ્વૈચ્છિક પાલન કરતા સરકારી કાયદાનું પાલન કરવું પડે તેવી સ્થિતિ સર્જાણી છે થોડી વાર પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને ટવીટ કરી અપીલ કરી અને લોક ડાઉનની ગંભીરતા ની સમાજ આપી હતી અને સરકારોને પણ અમલ કરવા ની કડક સૂચના આપી હતી ત્યારે હવે પોરબદંરની બજારો આજે સવારે ખુલવા માંડતા વહીવટી તત્રએ બાજરો બંદ કરાવી હતી પોલીસને જોઈ બજારો પણ ટપોટપ બજારો પણ બંદ થવા લાગી હતી પોલીસે આજે સવારે ફૂટ પેટ્રોલિંગ કરતા બજારો સનાતો છવાઈ ગયો  હતો 

Leave a Reply

Your email address will not be published.