/

ગુજરાત યુનિ. ચૂંટણીમાં હાર બાદ ઋત્વિજ પટેલ આ શું બોલી ગયા ?

ગુજરાત યુનિ. સેનેટ અને વેલ્ફેર ચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપ અગ્રણી ઋત્વીઝ પટેલ બચાવ કરતા જણાવ્યું હતું કે NSUI એ મસલ્સ પાવરનો ઉપયોગ કર્યો હતો જેના કારણે ચૂંટણી જીત છે અમે લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અમો એ કોઈ મસ્સલ પાવરનો ઉપયોગ નથી કર્યો તેમ કહી ABVP નો બચાવ કર્યો હતો અને જણવ્યું હતું કે વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ વિદ્યાર્થીઓ થકી જ થવી જોઈતી હતી.

NSUI એ કોલેજો પર દબાણ કરીને મત મેળવ્યા મતદાર યાદી તૈયાર કરવામાં પણ કોલેજો પર દબાણ કરાયું હતું સરકારની કામગીરી દરમિયાન NSUI ના આક્ષેપો ખોટા સરકારની દરમિયાનગીરી રહી હોત તો પરિણામો એકદમ અમારી તરફ આવ્યા હોતકુલ 10 પૈકી 4 બેઠકો અમે જીત્યા છીએ ઋત્વીઝ પટેલ ભલે પોતાનીજ વિધાર્થી પાંખનો બચાવ કરે પરંતુ કોને ક્યાં શું કેમ અને કેટલું દબાણ કર્યું હતું તે મતદારો બધું જાણે છે તેથી જ ABVP ને હારનો સામનો કરવો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published.