/

સ્કોર્પીન શ્રેણીની સબમરીન ‘વજીર’ મુંબઇમાં લૉન્ચ

મહારાષ્ટ્રમાં રક્ષા પ્રમુખ શ્રીપદ નાઇકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુંબઇના મજગામ ડૉક પર અરબ સમુદ્રી જળમાં પરિયોજના 75ની 5મી સ્કોર્પીન શ્રેણીની સબમરીન ‘વજીર’ લૉન્ચ કરી છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા નૌસેનાએ સ્કોર્પીન શ્રેણીની ચોથી સબમરીન વેલાનું જલાવરણ કર્યું હતું. ફ્રાન્સના સહયોગથી ભારતમાં નિર્મિત થનારી છ યુદ્ધક સબમરીનમાંની આ ચોથી છે.

મહત્વનું છે કે રક્ષા પ્રમુખ શ્રીપદ નાઇક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published.