/

સુરત એરપોર્ટ નું નામ મોરારજી દેસાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપો :સુબ્રમણિયમ સ્વામી

9 MARCH

ગુજરાતનું ડાયમઁડ સીટી તરીકે જાણીતું બનેલું અને ગુજરાતની વધુ વસ્તી ધરાવતું સુરત સીટી ધીમે ધીમે હવે વ્યાપાર ક્ષેત્રે હબ બની રહ્યું છે જેને લઇ ને એરપોર્ટ ઓથોરિટી અને કેન્દ્ર સરકારે સુરત એરપોર્ટને પણ સુરત એરપોર્ટના નામકરણ માટે સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યો પત્ર આ પત્રમાં સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્રમોદીને પત્ર લખી સુરતના એરપોર્ટનું નામકરણ કરવા અને નવું નામ મોરારજી દેસાઈ એરપોર્ટ રાખવા ભલામણ કરી હતી.

સુબ્રમણિયમ સ્વામી એ નરેન્દ્ર મોદી ને એક પત્ર લખ્યો હતો જેમાં તેને ઉલ્કેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ નું નામ મોરારજી દેસાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરવાની માંગ કરી હતી પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન મોરારજી દેસાઈનું નામ આપવા રજુઆત
પીએમ મોદી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને આદેશ કરી નવું નામ આપશે તેવી સ્વામીને આશા ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.