અમરેલી બાયપાસ રોડ પર સુરતથી આવી એક પ્રેમી પંખીડાએ વિષપાન કરતા લોકો એકઠા થવા લાગ્યા હતા અને બન્નેને નજીકના સારવાર કેન્દ્રમાં સારવારમાં સારવાર આપ્યા બાદ જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા આજે અમરેલીના બાયપાસ રોડ પર સુરતના એક પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી હતી મૂળ અમરેલીના અને સુરતમાં રહેતા આકાશ હરિભાઈ મકવાણા ઉંમર 25 રહેવાસી સુડાવડ અને અસ્મિતા મનોજ ડાભી ઉંમર 40 રહેવાશી શોભાવડલા વાળાએ બન્નેને પ્રેમ સંબંધ હોઈ તેથી પરિવાર સાથે મિલન થવું મુશ્કેલ હોઈ તેથી અમરેલી બાયપાસ રોડ પર આજે સાંજે ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી હતી બંનેની હાલત ગંભીર જણાતા બન્નેને જૂનાગઢ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
શું ખબર...?
સુરત ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી પીવીએસ શર્માની ધરપકડકોમેડિયન ભારતી અને તેના પતિને ડ્રગ્સ લેવાના આરોપમાં NCBએ કસ્ટડીમાં લીધાંકરફ્યૂમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ હોવાની વાત અફવાઆગ્રામાં મહિલા ડૉક્ટરની ઘરમાં ઘુસીને ચાકુ મારી હત્યા કરાઈકેન્દ્રની 3 ડૉક્ટરની ટીમની અમદાવાદમાં એન્ટ્રી, SVP હોસ્પિટલની લીધી મુલાકાત