/

સુરત ડી માર્ટના કર્મચારીઓ રિપોર્ટ પોઝિટિવ આવતા ડી માર્ટ બંધ કરી લેવાયા આવા પગલાં

કોરોના કહેરમાં ગુજરાતમાં છેલ્લા 12 કલાક એક કેસ નહિ આવતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મહદઅંશે રાહતનો શ્વાસ લીધો છે પરંતુ ગઈકાલે સુરતના ડી માર્ટના એક કર્મચારીનો પોઝિટિવ કેસ આવ્યા બાદ તંત્રએ કોઈ બાંધછોડ કર્યા વગર ડી માર્ટ બંધ કરવા આદેશ આપ્યા હતા. સુરતમાં કોરોનાના કેસના પગલે 3073 લોકોને હોમ કોરોનટાઇલ કરવામાં આવ્યા છે. સુરત મયુંનિસિપલ કોર્પોરેશને માહિતી એકત્ર કરી અને તમામ 3073 લોકોને હોમ કોરોનટાઇલ કરી અને ડી માર્ટ બંધની માહિતી આપી હતી ડી માર્ટમાં અવર જ્વર કરતા લોકોને પણ સોસીયલ મીડિયા એપ થી માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.