/

આંદોલનકારી પ્રવિણ રામની ચીમકી બાદ સુત્રાપાડા સ્થિત GHCL કંપની આજ થી બંધ કરવાનો નિર્ણય

લોકડાઉન  સમયે પણ GHCL કંપની ચાલુ હોવાથી થયો હતો વિરોધ પરંતુ કંપનીએ કોઈનું સાંભળ્યા વગર પ્રોડક્શન ચાલુ રાખેલ હતું આ બાબતે જનઅધિકાર મંચ અને સામાજિક આગેવાનો સહીત અનેક મીડિયાકર્મી એ પણ ઉઠાવ્યો ઉઠાવ્યો હતો પરંતુ વહીવટી તંત્રની મિલીભગત અને કંપનીની આડોડાઈ સામે જનાધિકાર મંચ ના પ્રવીણ રામે આંદોલન ની ચીમકી ઉચ્ચારતા વહીવટી તત્રના પગ તળે રેલો આવ્યો અને આજે ફેક્ટરીનું કામકાજ બંદ કરી કામદારોને જનાધિકારી મંચના પ્રવીણ રામે કોરોના વાયરસ થી બચાવ્યા હતા લોક ડાઉન દરમિયાન ધમધમતી આંદોલનકારી પ્રવિણ રામે GHCL કંપની બંધ કરવા માટે તંત્રને આપી હતી ચીમકીકંપની બંધ ન થાય તો જનતાના હિત માટે ટોળા સાથે ધરણાં કરવાની પ્રવિણ રામે ગઈ કાલે આપી હતી ચીમકી મીડિયા કર્મીના વિરોધ તેમજ પ્રવિણ રામની ચીમકી બાદ આજ થી GHCL કંપની બંધ કરવાનો લેવાયો છે તે રાષ્ટ્રના હિત માં છે તેને જનાધિકાર મંચના પ્રવીણ રામે આવકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published.