અબડાસા

પેટાચૂંટણી: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે અબડાસામાં

પેટાચૂંટણીને લઇને ભાજપ તથા કોંગ્રેસ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. આ વચ્ચે દિલ્હીથી પરત ફરેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજરોજ અબડાસા વિધાનસભા અંતર્ગત ચુંટણી પ્રવાસ કરશે. સી. આર. પાટીલ

///