ઉમિયાધામ

વિશ્વ ઉમિયાધામ ખાતે મહાઆરતીનું આયોજન, પુજાના મુખ્ય યજમાન પદ માટે 6 લાખની ઉછામણી થઈ

આસો સુદ નવરાત્રિનું આઠમું નોરતું એટલે જગત જનની મા ઉમિયાની ઉપાસનાનો શુભ દિવસ. સનાતન ધર્મની પરંપરાઓ મુજબ આસો નવરાત્રિના નવ દિવસમાંથી આઠમાં નોરતાને શક્તિ ઉપાસનાનું સૌથી શ્રેષ્ઠ નોરતું ગણાવાયું છે. શાસ્ત્રોમાં જગત

////