કોંગ્રેસ

જામનગરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

રાજ્યમાં હાલમાં મગફળીની ખરીદી થઇ રહી છે. આ વચ્ચે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જામનગરના કાલાવાડ ખાતેના માર્કેટ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ થઈ રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકારે

//

રાજ્યસભા ચૂંટણી : ભાજપે તમામ બેઠક પર જીત મેળવી, સાંસદોની સંખ્યા વધીને 92 પર પહોંચી

રાજ્યસભાની 11 બેઠકોના પરિણામ સોમવારે જાહેર થયા છે. જેમાંથી તમામ 11 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ સાથે જ રાજ્યસભામાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત બની ગઈ છે. રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા

////

કોંગ્રેસની ફરિયાદ, લીંબડીના ગેડી ગામમાં બોગસ મતદાન

લીંબડીના ગેડી ગામમાં બોગસ મતદાન થયુ હોવાની કોંગ્રેસ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી છે જેમાં કોંગ્રેસનો દાવો છે કે આ ગામમાં બોગસ મતદાન થઈ રહ્યુ છે. તેણે પ્રિસાઇડિંગ

///

કોંગ્રેસે જાહેર કરેલો સ્ટિંગનો વિડીયો બનાવટી હોવાનો સોમા પટેલનો દાવો

સોમા પટેલે તેમની સામેનો કથિત સ્ટિંગ ઓપરેશનનો વિડીયો બનાવટી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ દ્વારા ગઇકાલે જાહેર કરેલા વીડિયોને લઇને સોમા પેટેલે દાવો કર્યો છે કે તે બનાવટી વીડિયો છે. આ તકે

////

જાહેર કરેલા વીડિયોમાં જેમના નામ છે તેમની સામે તપાસ કરો: અમિત ચાવડા

ગુજરાતમાં બે દિવસ બાદ 3 નવેમ્બરને મંગળવારના રોજ આઠ બેઠક પર થનારી પેટાચૂંટણીને લઈને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે ઘમાસાણ થઈ રહ્યુ છે. કોંગ્રેસે ધારાસભ્યોની ખરીદ વેચાણનો કથિત વીડિયો જાહેર કર્યો

/////

કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ સાથે સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો

કોંગ્રેસે આજે રવિવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસે એક વીડિયો જાહેર કર્યો છે. ધારાસભ્ય સોમા પટેલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સોદાબાજીનું રાજકારણ છતુ પડ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના

/////

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ વડોદરા પહોંચ્યા

કરજણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજકીય અગ્રણી સહિત પ્રધાનો કરજણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે પ્રચાર અર્થે લોકસંપર્ક બેઠકો અને જાહેર સભાઓ ગજવી રહ્યા છે.

////

મુખ્યપ્રધાનની કોલર ટ્યુનને લઇ કોંગ્રેસની ચૂંટણીપંચને રજૂઆત

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કોલર ટયુનને લઇને કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. જેમાં વિપક્ષે મુખ્યપ્રધાન સહિત ટેલિફોન કંપનીઓ સામે પગલાં લેવા માગ કરી છે. આ સાથે પેટાચૂંટણીમાં કોલર ટયુન કોની

///