ચૂંટણીપંચને ફરિયાદ

લીંબડીમાં બોગસ મતદાનનો કોંગ્રેસનો આરોપ

વિધાનસભાની 8 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે લીંબડીના પાંચથી છ ગામમાં બોગસ મતદાન થતુ હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. આ તકે લીંબડી કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે જણાવ્યું કે લીંબડીના

///

ડાંગમાં બીજા વિસ્તારના લોકો વોટ કરતાં હોવાની ફરિયાદ ઉઠી

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ડાંગની પેટાચૂંટણીમાં ચાલતા મતદાનમાં બીજા વિસ્તારના લોકો મતદાન કરતાં હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલે પોતે જ નોંધાવી છે. વિધાનસભાની આઠ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.

///

વાઇરલ થયેલા વીડિયો અંગે તપાસના આદેશ આપ્યા છે : ચૂંટણી અધિકારી

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી મામલે મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં જણાવ્યું કે, ‘ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. હજુ સુધી કોઇ

////

પેટાચૂંટણીમાં રૂપિયા વહેચતા કોંગ્રેસના 2 કાર્યકરોની ધરપકડ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન છે. ત્યારે કરજણની પેટાચૂંટણીમાં રૂપિયા વહેચતા પોલીસે કોંગ્રેસના 2 કાર્યકરોની ધરપકડ કરી છે. કરજણની પેટાચૂંટણીને લઇને મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે પોલીસે કાર્યવાહી કરતા સોહેલ ચૌહાણ

///

મુખ્યપ્રધાનની કોલર ટ્યુનને લઇ કોંગ્રેસની ચૂંટણીપંચને રજૂઆત

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કોલર ટયુનને લઇને કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. જેમાં વિપક્ષે મુખ્યપ્રધાન સહિત ટેલિફોન કંપનીઓ સામે પગલાં લેવા માગ કરી છે. આ સાથે પેટાચૂંટણીમાં કોલર ટયુન કોની

///