સુરતની જેલમાંથી નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવ્યો દુષ્કર્મ કેસમાં જેલની સજા કાપી રહેલા નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. નારાયણ સાંઈ આરોપી અને આધ્યાત્મિક ગુરુ કહેવાતા આસારામ બાપુના પુત્ર છે. જે હાલ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદOctober 24, 2020 2:05 pmOctober 24, 2020 2:05 pmGujarat Samachar/News/shu khabar vishesh/Uttar Gujarat