પૂરક પરીક્ષા

પરિણામ: આજે ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના પરિણામનું વિતરણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની સપ્ટેમ્બરના અંતે લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામનું વિતરણ થશે. આ પરિણામનું જિલ્લા કક્ષાએથી

//