મુખ્યપ્રધાન

રાજ્યના 7.53 લાખથી વધુ શ્રમયોગીઓને બોનસ ચુકવાયુ

આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ 2019-20ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઇ મુશ્કેલી ઊભી ન થાય તે માટે શ્રમ આયુક્તની કચેરી, ગાંધીનગર દ્વારા આગોતરી કાર્યવાહી હાથ

/

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ફટાકડાના વેંચાણ અને આતિશબાજી પર લાદ્યો પ્રતિબંધ

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રવિવાર રાત્રે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ, નો માસ્ક-નો એન્ટ્રી અને શુદ્ધ માટે યુદ્ધ અભિયાનની સમીક્ષા કરી હતી. આ તકે મુખ્યપ્રધાનની બેઠકમાં અનલોક-6ની ગાઈડલાઈન પર પણ ચર્ચા કરવામાં આવી

///

તમિલનાડુમાં શાળાઓ અને થિયેટરો ખોલવાની મંજુરી, ગાઇડલાઇનનું કરવુ પડશે પાલન

તમિલનાડુ સરકારે શનિવારે આવતા મહિનાથી શાળાઓ, કોલેજો, સિનેમાઘરો, પ્રાણી સંગ્રહાલયો વગેરેને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર કેટલીક ટ્રેન સેવાને મંજૂરી મળી છે. ત્યારે તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ એક નિવેદનમાં

//

આજે બગસરામાં વિજય રૂપાણી અને સી.આર.પાટીલ સભા સંબોધશે

વિધાનસભાની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યોં છે. આ વચ્ચે ભાજપના સ્ટાર પ્રચારક મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સી.આર.પાટીલ આજે શનિવારે બગસરા ખાતે જાહેરસભા સંબોધશે. મહત્વનું છે કે પેટા ચૂંટણીને લઈને ગુરૂવારે

/////

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, કેશૂભાઈ પટેલને પાઠવશે શ્રદ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. અહીં તેમના સ્વાગત માટે રાજ્યપાલ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. પ્રોટોકોલ મુજબ તેમનું સ્વાગત કરાયું છે. એરપોર્ટથી PM મોદી

//////

વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે, ગાંધીનગર કેશુભાઇના પરિજનોને મળશે

વડાપ્રધાન મોદી આજે શુક્રવારથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી આવતીકાલે શનિવારે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના

/////

ગિરનાર બાદ અહીં બનશે રોપ વે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક મોટી જાહેરાત કરી હતી. જેમાં ગીરનાર રોપ વે બાદ હવે ચોટિલા ડુંગર પર રોપ વે બનાવવાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગિરનાર રોપ વે સફળતાપૂર્વક શરૂ

///

મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને નૈનીતાલ હાઈકોર્ટની ફટકાર

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. હાઈકોર્ટે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપની તપાસ CBIને સોંપી છે. કોર્ટે CBIને FIR દાખલ કરવા મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત પર લાગેલા કરપ્શનના આરોપોની તપાસ

///

વરમૌરા ગૃપના બે નવા પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી

મુખ્યપ્રધાને સિરામીક ઉદ્યોગની અગ્રગણ્ય વરમૌરા ગૃપના બે નવા પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇ-લોકાર્પણ કર્યુ હતું. આ તકે મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ વરમૌરા

/

ગુજરાત દિપોત્સવી અંક 2076નું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ વિમોચન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત દિપોત્સવી અંક 2076નું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં શબ્દ અને સાહિત્યના સથવારે દિપોત્સવીની મંગલ કામનાઓ જ્ઞાનના પ્રકાશને વધુ પ્રજ્જવલિત કરશે. નવા વર્ષે નવા જોશ,

///