મુખ્ય પ્રધાન

વડાપ્રધાન મોદીના ઇ-લોકાર્પણ પ્રોજેક્ટ નિમિતે મુખ્ય પ્રધાન રૂપાણી જૂનાગઢમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને આરોગ્ય રક્ષા, પ્રવાસન વિકાસ અને કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસના કામોને ડિજિટલ માધ્યમથી અર્પણ કરશે. જેમાં મુખ્યપ્રધાન સહિત પ્રધાનો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી સવારે 10:30 કલાકે નવી દિલ્હીથી વિડીયો

//////