વડાપ્રધાન મોદી આજે સોમાવારે વારાણસીને મોટી ભેટ આપશે. આ તમામ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. વારાણસીમાં કુલ 614 કરોડ રૂપિયાનાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા છે. આ પ્રોજેક્ટ્સમાં કૃષિ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે રવિવારે ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, જેમાં તેઓએ ટ્વીટ કરીને મોદી સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કર્યા હતાં, તેમણે કહ્યું હતું કે મોદી સરકારના નિર્ણયો
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે રવિવારે જન્મ દિવસ છે. આજે રવિવારે વરિષ્ઠ નેતા 93 વર્ષના થયા છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ કરાચીમાં એક સિંધી પરિવારમાં થયો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વિટ
સી-પ્લેને આજે એટલે કે રવિવારે પ્રથમ દિવસે એક જ ઉડાન ભરી હતી. ગઈકાલે એટલે કે શનિવારે સર્વર ડાઉન હતું અને આજે સર્વર શરૂ થયું છે. જેથી રવિવારે બુકિંગ પૂરું નહીં મળતા પ્રથમ
વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદીના હસ્તે સી-પ્લેનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવવા માટે રવાના થઇ ગયા છે. આજથી સી-પ્લેન સેવાનો પ્રારંભ
વડાપ્રધાન મોદી આજે શનિવારે કેવડિયા ખાતે દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ તેઓ કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનમાં આવશે. સી-પ્લેન અમદાવાદ પહોંચ્યા બાદ તે જ દિવસથી કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન કરવાની ઓપરેટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે આ વચ્ચે કોરોના વાઇરસના કહેરને પગલે સુરક્ષામાં તૈનાત તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ ફરજીયાત કર્યા છે. વડાપ્રધાન મોદીના રાજ્યમાં બે દિવસના પ્રવાસને લઇને
વડાપ્રધાન મોદી સી-પ્લેન સેવાના લોકાર્પણને લઇને ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આ વચ્ચે સી પ્લેન સેવાની ટિકિટ બુકિંગ આજથી શરૂ થશે. અમદાવાદ અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સર્વિસ માટેની ટિકિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તે દરમિયાન વડાપ્રધાન મોદી કેવડિયા કોલોની ખાતે સી પ્લેનમાં જવાના હોવાથી ત્યાં સુરક્ષાનો હવાલો સંભાળતા જવાનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં જવાન
વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરના રોજ સી-પ્લેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સ્પાઈસ જેટે બુધવારે અમદાવાદ અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના ભાડાને લઇને લોકો