વડાપ્રધાન

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે

વડાપ્રધાન મોદી એક મહિના પછી ફરી બીજી વાર ગુજરાત ખાતે આવી રહ્યા છે. જેમાં વડાપ્રધાન મોદી કચ્છ ખાતે ભૂજની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે.

//

JNU કેમ્પસમાં વડાપ્રધાન મોદી સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું કરશે અનાવરણ

વડાપ્રધાન મોદી 12 નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે. મૂર્તિના અનાવરણ બાદ સ્વામી વિવેકાનંદ પર એક વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવશે. જવાહરલાલ નેહરુ

/

વડાપ્રધાન મોદીના હસ્તે આજે વારાણસીને મળશે અધધ… કરોડો રૂપિયાની ભેટ

વડાપ્રધાન મોદી આજે સોમાવારે વારાણસીને મોટી ભેટ આપશે. આ તમામ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. વારાણસીમાં કુલ 614 કરોડ રૂપિયાનાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા છે. આ પ્રોજેક્ટ્સમાં કૃષિ

/

Happy B’Day : લાલકૃષ્ણ અડવાણી 93ના થયા, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે રવિવારે જન્મ દિવસ છે. આજે રવિવારે વરિષ્ઠ નેતા 93 વર્ષના થયા છે. તેમનો જન્મ 8 નવેમ્બરના રોજ કરાચીમાં એક સિંધી પરિવારમાં થયો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વિટ

/

પ્રથમ દિવસે સી-પ્લેને માત્ર એક જ ઉડાન ભરી

સી-પ્લેને આજે એટલે કે રવિવારે પ્રથમ દિવસે એક જ ઉડાન ભરી હતી. ગઈકાલે એટલે કે શનિવારે સર્વર ડાઉન હતું અને આજે સર્વર શરૂ થયું છે. જેથી રવિવારે બુકિંગ પૂરું નહીં મળતા પ્રથમ

///

બ્રિટનના વડાપ્રધાને કોરોનાના પ્રકોપને પગલે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યુ

કોરોના વાઇરસનો પ્રકોપ યથાવત રહેતા બ્રિટનમાં વડાપ્રધાન બોરિસ જોનસને 2 ડિસેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઇરસના વધતા જતા કહેરને પહલે મહત્વનો નિર્ણય લેતા બ્રિટનમાં એક મહિના માટે લોકડાઉન જાહેર કર્યુ

////

વડાપ્રધાન મોદીએ કેવડીયાથી સી-પ્લેનનું કર્યુ ઉદ્ધાટન, અમદાવાદ જવા રવાના

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદીના હસ્તે સી-પ્લેનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવવા માટે રવાના થઇ ગયા છે. આજથી સી-પ્લેન સેવાનો પ્રારંભ

/////

બુકિંગ શરૂ ન થતાં સી-પ્લેનની સેવા આજથી શરૂ નહીં થાય

વડાપ્રધાન મોદી આજે શનિવારે કેવડિયા ખાતે દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ તેઓ કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનમાં આવશે. સી-પ્લેન અમદાવાદ પહોંચ્યા બાદ તે જ દિવસથી કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન કરવાની ઓપરેટર

/////

વડાપ્રધાન મોદી આજે કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરશે

વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આજે શનિવારે વડાપ્રધાાનના પ્રવાસનો બીજો દિવસ છે તેમાં વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરશે. વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ

//////

મેયર બિજલ પટેલે સી-પ્લેન અને વોટર એરોડ્રામની કરી સમીક્ષા

વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આવતીકાલે વડાપ્રધાન કેવડીયાથી આવી અને અમદાવાદ ખાતે સી પ્લેનનું ઉદ્ધાટન કરશે. આ તકે મેયર બિજલ પટેલે વોટર એરોડ્રામ અને સી-પ્લેનની ખાસ મુલાકાત લીધી હતી.

////
1 2 3