રૂપાલની વરદાયિ માતાની પલ્લી નહી યોજાઇ, 26 ઓક્ટોબર સુધી ગામમાં નો એન્ટ્રી કોરોનાના વધતા જતા સંક્રમણના પગલે આ વર્ષે ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે વર્ષોથી યોજાઇ આવતી વરદાયિ માતાની પલ્લી નહી યોજવાનો સરકારે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથેOctober 24, 2020 8:50 amCovid-19/Gujarat Samachar/Madhya Gujarat/News/Religion/shu khabar vishesh/Su Khabar