વિજય રૂપાણી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેટાચૂંટણીને લઇ સમીક્ષા કરી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેટાચૂંટણીને લઇને સમીક્ષા કરી હતી. પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતુ કે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આગામી ૩જી નવેમ્બરને મંગળવારના રોજ યોજાવવા જઇ રહી છે અને તે

///

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત

ગુજરાતની પેટાચૂંટણીની 8 બેઠક માટે આગામી 3જી નવેમ્બરના રોજ મતદાન યોજાવવાનું છે. આ વચ્ચે રવિવારે સાંજે 6 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડયા હતાં. ઉલ્લેખનિય છે કે આ વખતે કોરોનાની મહામારી વચ્ચે

/////

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે અબડાસામાં સભા સંબોધી

ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે. આ ચૂંટણી પ્રવાસ અન્વયે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે શુક્રવારે અબડાસા વિધાનસભામાં સભા સંબોધી હતી. આ તકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અબડાસા

//

આજે બગસરામાં વિજય રૂપાણી અને સી.આર.પાટીલ સભા સંબોધશે

વિધાનસભાની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યોં છે. આ વચ્ચે ભાજપના સ્ટાર પ્રચારક મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સી.આર.પાટીલ આજે શનિવારે બગસરા ખાતે જાહેરસભા સંબોધશે. મહત્વનું છે કે પેટા ચૂંટણીને લઈને ગુરૂવારે

/////

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, કેશૂભાઈ પટેલને પાઠવશે શ્રદ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. અહીં તેમના સ્વાગત માટે રાજ્યપાલ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. પ્રોટોકોલ મુજબ તેમનું સ્વાગત કરાયું છે. એરપોર્ટથી PM મોદી

//////

વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે, ગાંધીનગર કેશુભાઇના પરિજનોને મળશે

વડાપ્રધાન મોદી આજે શુક્રવારથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી આવતીકાલે શનિવારે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના

/////

ગિરનાર બાદ અહીં બનશે રોપ વે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક મોટી જાહેરાત કરી હતી. જેમાં ગીરનાર રોપ વે બાદ હવે ચોટિલા ડુંગર પર રોપ વે બનાવવાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગિરનાર રોપ વે સફળતાપૂર્વક શરૂ

///

CM વિજય રૂપાણી આજે મોરબીમાં સભા સંબોધશે

વિધાનસભાની આઠ બેઠક પર હાલમાં જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. તેવામાં બંનં પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જેમાં આજરોજ ભાજપના સ્ટાર પ્રચારક મુખ્યપ્રધાન વિજય રૂપાણી મોરબી ખાતે સભા સંબોધશે.

////

ગુજરાત દિપોત્સવી અંક 2076નું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ વિમોચન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત દિપોત્સવી અંક 2076નું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં શબ્દ અને સાહિત્યના સથવારે દિપોત્સવીની મંગલ કામનાઓ જ્ઞાનના પ્રકાશને વધુ પ્રજ્જવલિત કરશે. નવા વર્ષે નવા જોશ,

///

મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરજણ તો રૂપાલા મોરબીમાં સભા સંબોધશે

રાજ્યમાં હાલમાં પેટાચૂંટણીના પ્રચાર અને પ્રસાર જોરશોરથી થઇ રહ્યાં છે. આ વચ્ચે ભાજપના સ્ટાર પ્રચારક મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાાન રૂપાલા આજે વિધાનસભા વિસ્તારોમાં સભા સંબોધશે મહત્વનું છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરજણ

/////