સેક્સ રેકેટ

મુંબઇમાં ક્રાઇમ બ્રાંચે સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ

મુંબઇમાં ક્રાઇમ બ્રાંચની ટીમએ 5 સ્ટાર હોટલમાં દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન ગ્રાહકોના સ્વાંગમાં પોલિસે ટીમના સભ્યોને મોકલીને જાણકારી પહેલેથી જ મેળવી હતી. પહેલા તે હોટલમાં ગ્રાહકોના સ્વાંગમાં ગયા અને ડીલરને મળ્યા

//