ahemdabad civil hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન સફળતાપૂર્વક થયો પૂર્ણ

દેશ કોરોના વેક્સિનેશનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે, ત્યારે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડ્રાય રન એટલે કે વેક્સિનેશન કામગીરીનો પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 25 હેલ્થકેર વર્કરોમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત

////