Ahmedabad Police Commissioner

ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદમાં ઉત્તરાયણને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા અગાઉ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. હવે વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દર વર્ષે અનેક લોકો રોડ પર પતંગ ઉડાવે અથવા પતંગ

////