અમદાવાદમાં આવેલા ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની આવડતના કારણે રસ્તો બનાવીને 10 દિવસમાં તોડવામાં આવ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસાને પાણીની જેમ વેડફવામાં આવી રહ્યા છે. બે ડિપાર્ટમેન્ટના કોઓર્ડીનેશનના અભાવે
દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનના કારણે લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે બ્રિટને ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. કેટલાક દિવસમાં જ બ્રિટનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનની રસી આપવામાં આવશે. ત્યારે
વારસાઈ હક્ક સહિતની વિવિધ માગોને લઈને ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાળ આજે પણ યથાવત રહી છે. આજે રવિવારે સતત પાંચમાં દિવસે પણ સફાઈ કર્મચારીઓ કામથી અળગા રહ્યાં છે, ત્યારે આગામી દિવસોમાં આ
AMCની ઝોનલ ઓફિસમાં ગઈકાલે એક સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝોનલ ઓફિસમાં આ ઘટના બની હતી. સફાઇકર્મીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે અહીં રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે
રાજ્યમાં અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટાયેલી પાંખોની મુદ્દત ગઈકાલે રવિવારે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે આ તમામ મ્યુન્સિપલ કોર્પોરેશનની સત્તા કમિશ્નરના હાથમાં સોંપવામાં આવશે. જો કે મ્યુન્સિપલ કમિશ્નર રૂટિન કામગીરી
અમદાવાદમાં કોરોનાની સારવાર કરાવવા મામલે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. AMCએ ભાવમાં ઘટાડો કરીને નવો ભાવ જાહેર કર્યો છે. અમદાવાદમાં
વડાપ્રધાન મોદી દ્વારા આજે શુક્રવારે કોરોનાની રસી શોધાઇ ગઇ હોવાની અને માત્ર એક અઠવાડીયા જેટલા સમયમાં જ તે ઉપલબ્ધ થવા અંગેની જાહેરાત કરી છે. જો કે રસી આવે તો કઇ રીતે નાગરિકો
રાજ્યમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો થતા હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. ત્યારે શહેરમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 7 ડિસેમ્બર સુધી રાત્રિ
કોરોનાના વાઇરસના કેસ દિવસને દિવસે વધી રહ્યાં છે. ત્યારે તે સમયે અનેક પરિવારોના પોતાના સંબંધીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે એક જ પરિવારનાં સભ્યોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવાની બાબત સામે આવી