વરૂણ ધવનની કો સ્ટારનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનો કર્યો ઈનકાર ફિલ્મ ઓક્ટોબરમાં વરૂણ ધવન સાથે લીડ રોલમાં જોવા મળેલી બ્રિટિશ એક્ટ્રેસ બનીતા સંધૂ કોરોના પોઝિટિવ આવી છે. તે કોલકાતામાં ફિલ્મ કવિતા એન્ડ ટેરેસાની શૂટિંગ કરી રહી છે. સોમવારે તેણે તેનો કોવિડ-19 ટેસ્ટJanuary 6, 2021 10:20 amJanuary 6, 2021 10:20 amNational/News/shu khabar vishesh/Su Khabar