UKના વડાપ્રધાન બોરિસ જોનસને ભારતની મુલાકાત રદ કરી કોરોના વાયરસના સંકટને પગલે બ્રિટનના PM બોરિસ જોન્સને ભારતની મુલાકાતને રદ કરી છે. સમાચાર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ બ્રિટનમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. જેને પગલે વડાપ્રધાન બોરિસ જોનસને ભારતનીJanuary 5, 2021 5:51 pmJanuary 5, 2021 6:02 pmInternational/News/shu khabar vishesh/Su Khabar