CM Rupani

3 રાજ્યો, 6 મહિના, ભાજપના 4 મુખ્યમંત્રીઓએ રાજીનામું આપ્યું, જાણો ભાજપે ક્યારે-ક્યારે CM બદલ્યા

વિજય રૂપાણી છેલ્લા છ મહિનામાં હટાવવામાં આવેલા ભાજપના ચોથા મુખ્યમંત્રી બન્યા છે. ગુજરાત પહેલા, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં, ભાજપે છેલ્લા છ મહિનામાં ત્રણ મુખ્યમંત્રી બદલ્યા છે. વિજય રૂપાણી હવે ચોથા મુખ્યમંત્રી છે.

///

ગુજરાતની તમામ શાળા અને કોલેજોમાં વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના રસીકરણના કેમ્પસનું આયોજન કરવામાં આવશે. આવા કેમ્પના આયોજન દ્વારા શાળા-કોલેજોના 18થી ઉપરની વયના વિદ્યાર્થીઓ,

/

CM રૂપાણી વલસાડની મુલાકાતે, કહ્યું, ‘નારગોલ પોર્ટ મામલે સાચી વાત સાંભળવા સરકાર તૈયાર’

આગામી સમયમાં આ 12 જેટલા વિવિધ વનો- પતંગિયાં વન, સિંદુરી વન, ગાર્ડન ઓફ કલર, પંચવટી, વન યોગા વગેરે વન પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.

////

રાજ્ય સરકારના 5 વર્ષના સુશાસનની આજથી ઉજવણી, ‘જ્ઞાનશક્તિ દિવસ’ -12 હજારથી વધુ ડિઝીટલ ક્લાસનું લોકાર્પણ

૧ હજારથી વધુ નવા ઓરડાઓનું રાજ્યની શાળાઓમાં લોકાર્પણ

૧ર હજાર ડિઝીટલ કલાસરૂમ લોકાર્પણ

////

સોખડાઃ હરિપ્રસાદ સ્વામી પંચમહાભૂતોમાં વિલીન થયા, સીએમ રૂપાણીએ આપી પુષ્પાંજલિ

હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સોખડા હરિધામ પહોંચ્યા હતા.

/

શું રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો ? જાણો નીતિન પટેલે શું કહ્યું

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે અનેક મહત્ત્વના મુદ્દે સ્પષ્ટતા કરી હતી. જેમાં દરેક સામાન્ય વર્ગને અસર કરતા પેટ્રોલ ડીઝલની કિંમતો પર તેમણે મહત્વનું નિવેદન

///
Gujarat Government Important announcement

રાજ્ય સરકારના કર્મચારીઓને નવા પગારપંચ અને મોંઘવારી ભથ્થાની ભેટ મળશે !

ભારત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થુ આપવામાં આવ્યું છે, ત્યારે તે પ્રકારે ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવાનો થતો હોય છે. કેન્દ્ર સરકારે વધારો કર્યો છે તે પ્રકારે રાજ્ય સરકારના કર્મચારીઓને મોઘવારી ભથ્થાનો

///

રાજ્યભરમાં આ તારીખે 1800 કેન્દ્ર પર ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સામેની લડાઈમાં સુરક્ષિત થવા માટે વેક્સિન જ અમોધ શસ્ત્ર સાબિત થયું છે. રાજ્યમાં નાના-મોટા વેપારી વર્ગો સેવાકીય સંસ્થાના કર્મચારીઓને આ રસીકરણ છત્રમાં

////

રાજ્યમાં ધોરણ-9 થી 11 ની શાળાઓમાં આ તારીખથી ઓફલાઈન શિક્ષણ થશે શરૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે. 50 ટકા કેપેસિટી સાથે વર્ગો

///

મુખ્યમંત્રી રૂપાણીએ દ્વારકા ખાતે શીવરાજપુર બીચ અને સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે દેવભૂમિ દ્વારકા ખાતે શીવરાજ બીચની સ્થળ મુલાકાત કરી વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ સાંજે સરકીટ હાઉસ, દ્વારકા ખાતે જિલ્લામાં કોરોના વેક્સિનેશનની કામગીરી, શીવરાજપુર

///
1 2 3 35