ગુજરાતની પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને મોદી, રૂપાણીના ફેસ માસ્કનું વિતરણ ગુજરાતની 8 બેઠકો પર પેટા ચૂંટણીને આવવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને લઈને ઘરે-ઘરે પ્રચાર કાર્ય પણ શરૂ થયું છે, પ્રચાર-પ્રસાર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહOctober 24, 2020 2:19 pmOctober 24, 2020 2:21 pmGujarat Samachar/News/Saurashtra/Su Khabar