અમદાવાદ પોલીસની અનોખી પહેલ: સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-3 માટે વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ આપશે અમદાવાદ શહેરના પોલીસે કોરોના મહામારીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા આર્થિક રીતે નબળા પરિવારના સંતાનોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે એક તરફ પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને બીજી તરફ કોરોના મહામારીનાJanuary 5, 2021 3:49 pmJanuary 5, 2021 3:49 pmGujarat Samachar/News/shu khabar vishesh/Su Khabar