રાજ્યમાં શાળા શરૂ કરવા મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, ખાનગી શાળા સંચાલકોના લાભ માટે લેવાયો નિર્ણય 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપતા કહ્યું છે કે કોરાનાના સમયમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધારે અસર થઇ છે. મંદીJanuary 6, 2021 5:48 pmJanuary 6, 2021 5:48 pmGujarat Samachar/News/shu khabar vishesh/Su Khabar