મુખ્યપ્રધાનની કોલર ટ્યુનને લઇ કોંગ્રેસની ચૂંટણીપંચને રજૂઆત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કોલર ટયુનને લઇને કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. જેમાં વિપક્ષે મુખ્યપ્રધાન સહિત ટેલિફોન કંપનીઓ સામે પગલાં લેવા માગ કરી છે. આ સાથે પેટાચૂંટણીમાં કોલર ટયુન કોનીOctober 24, 2020 10:53 amOctober 24, 2020 4:38 pmGujarat Samachar/News/Political/shu khabar vishesh