corona hospital

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સુધરી: ખાનગી હોસ્પિટલમાં 90 % બેડ ખાલી

હવે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે, ત્યારે અમદાવાદામાં કોરોનાના કેસો ફરી એકવાર ઘટતાં તબીબોએ રાહતનો શ્વાસ લીધો છે. AMCએ નોટિફાઈ કરાયેલી મોટાભાગની હોસ્પિટલમાં હાલ કોરોનાના મહત્તમ બેડ ખાલી છે.

////