Crime branch

સૌરાષ્ટ્રમાં કોલ સેન્ટરનો થયો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે 7 લોકોની કરી ધરપકડ

સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કોલ સેન્ટરનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. દેશનાં અલગ અલગ રાજ્યોનાં નાગરિકો સાથે ફોરેક્ષ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી ગેંગની ચાર મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે. હાલ

////

રાજકોટમાં 6 વાહનોમાં આગ ચાંપી દેવા મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી

રાજકોટ શહેરમાં રાત્રી કરર્ફ્યૂ દરમિયાન 6 જેટલા વાહનોમાં આગ ચાંપી દેનારા આરોપીની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં ગઇકાલે મંગળવારે મોડીરાત્રીના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા ગાર્ડન

////

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બોગસ તબીબની ધરપકડ કરી

રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલો બોગસ તબીબ માત્ર દસમું ધોરણ પાસ હોવાનું અનુમાન છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોગસ

////

અમદાવાદમાં પોન્જી સ્કિમ ચલાવનાર 3 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિકટરી વર્લ્ડ નામની લિન્ક બનાવી પોન્જી સ્કિમ ચલાવનાર ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 3 મહિનાથી સ્કિમ ચલાવી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. આ તકે પોલીસે કાર્યવાહી

////

Email મામલો ક્રાઈમ બ્રાન્ચ પાસે પહોંચ્યોં, અભિનેત્રીએ કહ્યું- હવે એક નાના અફેર માટે ક્યાં સુધી રડ્યા કરીશ?

બોલીવુડ અભિનેતા રિતિક રોશન અને કંગના રનૌતનો મામલો હવે સાઈબર સેલથી ક્રાઈમ બ્રાન્ચ ઈન્ટેલિજન્સ યુનિટને ટ્રાન્સફર કરી દેવાયો છે. ક્રાઈમ બ્રાન્ચના પ્રભારી અને મુંબઈ પોલીસ જોઈન્ટ કમિશનરે આ આદેશ બહાર પાડ્યો છે.

///

મુંબઇમાં ક્રાઇમ બ્રાંચે સેક્સ રેકેટનો કર્યો પર્દાફાશ

મુંબઇમાં ક્રાઇમ બ્રાંચની ટીમએ 5 સ્ટાર હોટલમાં દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન ગ્રાહકોના સ્વાંગમાં પોલિસે ટીમના સભ્યોને મોકલીને જાણકારી પહેલેથી જ મેળવી હતી. પહેલા તે હોટલમાં ગ્રાહકોના સ્વાંગમાં ગયા અને ડીલરને મળ્યા

//