હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રાણી સંગ્રહાલયમાં બનશે મગર અને ઘડિયાલ પાર્ક કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ હવે પ્રવાસીઓમાં વધુ આકર્ષક જમાવવા તંત્રએ ત્યાં પ્રવાસનને લગતા વધુ આકર્ષણો ચાલુ કર્યા છે. જેનો હેતુ એટલો જ કે પ્રવાસન ઉદ્યોગને વેગ પણ મળેJanuary 6, 2021 2:21 pmJanuary 6, 2021 2:23 pmGujarat Samachar/News/shu khabar vishesh/Su Khabar