cyclone

Gujarat Shahin Cyclone Effect

ગુજરાતના માથે ફરી વાવાઝોડાનું સંકટ, દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

રિયા કાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું

////

આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા ‘ગુલાબ’એ દસ્તક દીધી, આગામી ત્રણ કલાક ખૂબ મહત્વના

વાવાઝોડું આગામી ત્રણ કલાકમાં આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે.

///

વાવાઝોડા ગુલાબે ચિંતા વધારી, ઓડિશાએ લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું

ઉત્તર આંધ્ર પ્રદેશના તટવર્તી વિસ્તારો અને દક્ષિણ ઓડિશાને લગતા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

///

તૌકતે વાવાઝોડાને 2 મહિના બાદ પણ વાડી વિસ્તારમાં હજુ અંધારપટ!

ભાવનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો હતો. આ વાવાઝોડામાં પીજીવીસીએલને ભારેમાત્રામાં નુકશાન થયુ હતુ. જે પછી ફરી પુર્વવત કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી અને કેટલાક શહેરમાં થઇ પણ ગયુ છે. પરંતુ

////

અમરેલી : તૌકતે વાવાઝોડાના કારણે શિયાળ બેટમાં હજુ પણ અંધારપટ

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી, ત્યારે અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે તબાહી મચાવી હતી. આ વાવાઝોડાના કારણે હજારો લોકો બેઘર બન્યા હતા. ત્યારે રાજ્યમાં વાવાઝોડાને પસાર

///

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વૃક્ષારોપણ ઝુંબેશની કરી શરૂઆત

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વૃક્ષારોપણ ઝુંબેશની શરૂઆત કરી છે. તેમણે અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશને વ્યાપક બનાવવાનો સંદેશ આપ્યો હતો. “હરિયાળી લોકસભા-ગાંધીનગર લોકસભા” અભિયાન અંતર્ગત

///

Claudette વાવાઝોડાની તબાહી, અમેરિકાના દક્ષિણ પૂર્વના રાજ્યોમાં ભારે નુકસાન, 12 લોકોના મોત

અમેરિકાના અલાબામામાં ઉષ્ણકટીબંધીય વાવાઝોડું ક્લોડેટ ત્રાટક્યું હતું, જેમાં 12 લોકોનાં મોત થયા છે. ત્યારે આ વાવાઝોડાને કારણે અમેરિકાના દક્ષિણ પૂર્વના રાજ્યોમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત વરસાદ અને તોફાનને કારણે

///

તૌકતે વાવાઝોડાને 25 દિવસ વિત્યા બાદ પણ ભાવનગરના વાડી વિસ્તારોમાં અંધારપટ

રાજ્યમાં તૌકતે વાવાઝોડાને તબાહી મચાવ્યાને આજે 25 દિવસ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે હજી પણ કેટલાક ગામડાઓમાં વીજળીની સુવિધા શરુ થઈ નથી. ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા ઊભી થઈ

///

તૌકતે વાવાઝોડાના કારણે ખંડિત થયેલા મંદિરોના પુન: નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવો : હાર્દિક પટેલ

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. ત્યારે 220ની ઝડપથી ફૂંકાયેલા આ વાવાઝોડામાં ખેતીથી લઈને બાગાયતી પાક, મકાનો, પશુઓ તેમજ વીજ થાંભલા સહિત રસ્તાઓ વગેરેને ભારે નુકસાન થયું છે. આ નુકસાનીમાંથી બહાર

///

રાજ્યએ વાવાઝોડાના નુકસાન માટે કેન્દ્ર પાસે 9836 કરોડની સહાય માગી

ગુજરાતમાં તાજેતરમાં તારીખ 17 મેના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તૌકતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ.

///
1 2 3 11