death

ઉત્તરપ્રદેશ : વેક્સિન લગાવવાના કારણે વોર્ડ બોયનું નથી થયું મોત, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોરોના વાયરસની વેક્સિન લગાવ્યાના બીજા દિવસે રવિવારે એક સ્વાસ્થ્યકર્મીનું મોત થયું હતું, ત્યારબાદ પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, વેક્સિન લગાવ્યા પછી તેનું મૃત્યું થયું છે. જોકે મુખ્ય ચિકિત્સા અધિકારી એમસી

////

ભારતીય ટીમના ક્રિકેટર્સ હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું છે. વડોદરામાં રહેતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ત્યારે કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડીને

////

નોર્વેમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ 13ના મોત, વેક્સિન પર ઉઠ્યા સવાલ

વિશ્વના અનેક દેશોમાં કોરોના મહામારીમાંથી છૂટકારો મેળવવા માટે વેક્સિનેશનનું કામ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે અનેક વેક્સિનને મંજૂરી મળ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે ફાઈઝરની વેક્સિન પર પ્રશ્ન ઉઠવા લાગ્યાં

/////

મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત, અન્ય 5 બિમાર

મધ્ય પ્રદેશમાં આવેલા મુરેનામાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત થયા છે. આ અંગે એક ખાનગી ન્યૂઝ એજન્સી અનુસાર, ઝેરી દારૂ પીવાના કારણે 5 લોકો બિમાર પડી ગયા છે. જ્યારે આ બિમાર

///

સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું અકસ્માતમાં થયું મોત

અમદાવાદમાં આવેલા સરખેજ-ધોળકા રોડ પર શક્તિનગરના નાકા પાસે રવિવારે રાત્રે 8 વાગ્યે પુરઝડપે આવતા બાઈક ચાલકે એક્ટિવાને સામેથી ટક્કર મારતાં સરખેજ પોલીસ સ્ટેશનના 30 વર્ષીય કોન્સ્ટેબલ યોગેશભાઈ અને તેમના પત્ની રોડ પર

///

દેશમાં બર્ડ ફ્લૂનો કહેર, આ રાજ્યોમાં આવવાની આશંકા

કેન્દ્રએ ગઇકાલે શનિવારે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ અથવા ‘એવિયન ઈન્ફલ્યુએન્ઝા’ ની પ્રાપ્તિની સાથે રોગથી અસરગ્રસ્ત રાજ્યોની કુલ સંખ્યા સાત પર પહોંચી ગઈ છે. કેન્દ્રએ કહ્યું કે જો કે, દિલ્હી,

///

ભોપાલમાં કોવેક્સિનનો ટ્રાયલ ડોઝ લીધાના 9 દિવસ બાદ વૉલેન્ટિયરનું મોત

દેશમાં કોરોના વેક્સિનને મંજૂરી મળ્યા બાદ તેને મંજૂરી આપવાની પ્રક્રિયા પર સતત પ્રશ્ન ઉઠી રહ્યાં છે. ત્યારે આ દરમિયાન મધ્ય પ્રદેશમાં ભારત બાયોટેક અને ICMR દ્વારા ડેવલોપ કરવામાં આવેલી કોરોના વેક્સિનનો ડોઝ

////

ગીરના સાવજોના રાજકોટની હદ પાસે આંટાફેરાં, આજીડેમ પાસે ગાયનું કર્યું મારણ

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં એક મહિનાથી આંટાફેરા મારતા સાવજ હવે રાજકોટ શહેરની હદ સુધી પહોંચી ગયા છે. ત્યારે ગત રાત્રિના ગીરના સાવજો રાજકોટ શહેરની હદ સુધી પહોંચી ગયા છે. જેમાં રાજ્યની હદ

///

જૂનાગઢમાં મૃત ટીટોડીમાં થઈ બર્ડ ફ્લૂની પુષ્ટી, દક્ષિણ ગુજરાતમાં 3 દિવસમાં 40 કાગડાના મોત

રાજ્યમાં હવે દરરોજ નવા નોંધાતા કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ રાજ્યમાં બર્ડ ફ્લૂનો કહેર ફેલાઈ રહ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ગામેથી 5 જાન્યુઆરીએ મળેલા

///

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે નિધન થયું છે. ત્યારે 94 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ કોંગ્રેસ સરકારના વરિષ્ઠ નેતા હતા. તેમના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે. રાષ્ટ્રીય

///
1 2 3 7