delhi

સુપ્રિમે બનાવેલી કમીટીના સભ્યોની ટીકા વચ્ચે જસ્ટિસ બોબડેએ કહ્યું કે,…

દિલ્હીમાં કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન હજુ યથાવત છે, ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શરદ એ બોબડેએ મંગળવારે એક સુનાવણી દરમિયાન કહ્યું કે, કમીટીની રચનાને લઈને લોકોની વિચારસરણી અજીબ છે.

///

દિલ્હીની RML હોસ્પિટલના ડૉક્ટરોએ કોવેક્સિન પર વાંધો ઉઠાવ્યો, કોવિશીલ્ડની કરી માંગ

આજે દેશમાં વિશ્વનું સૌથી મોટુ કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જો કે વેક્સિનેશન અભિયાનના પ્રથમ દિવસે જ એક મોટા

////

દિલ્હીમાં સૌ પ્રથમ વેક્સિન સફાઈકર્મીને લાગી, AIIMS ડાયરેક્ટરે લગાવી સકારાત્મક સંદેશો આપ્યો

દિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં એક સફાઈકર્મીને સૌથી પહેલા કોરોનાની વેક્સિન લગાવવામાં આવી છે. આ સાથે તેઓ દેશના પ્રથમ વ્યક્તિ બની ગયા છે જેને કોરોનાની પ્રથમ વેક્સિન લગાવવામાં આવી

////

Army Day : આજે ભારતીય સેના મનાવી રહી છે આર્મી દિવસ, જાણો ઈતિહાસ

દેશમાં આજનો દિવસ ભારતીય સેના માટે ખૂબ જ ખાસ હોય છે. આજના દિવસને ભારતીય સેના આર્મી ડે તરીકે મનાવવામાં આવે છે. ભારતીય સેના આજે પોતાનો 73મો સ્થાપના દિવસ મનાવી રહી છે. ત્યારે

///

CBIએ પોતાના અધિકારીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો કેસ કર્યો દાખલ

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશનની ટીમ દ્વારા ગુરુવારે નવી દિલ્હી સ્થિત પોતાના હેડક્વાર્ટરમાં જ સર્ચ હાથ ધર્યું છે. ત્યારે CBIને 2 DSP સહિત પોતાના કેટલાક અધિકારીઓ પર લાંચ લેવાની આશંકા છે. જેમાં CBIને

///

નવા સ્ટ્રેનના પગલે યૂકેથી દિલ્હી આવનારા યાત્રીઓને ક્વોરન્ટીનમાં મોકલાની તારીખમાં વધારો

દિલ્હી સરકારે યૂનાઇટેડ કિંગડમથી દિલ્હી આવનારા યાત્રીઓ માટે નિર્દેશ જારી કર્યા છે તેમા વધારો કર્યો છે. હવે 31 જાન્યુઆરી સુધીમાં જે પણ યાત્રીઓ યૂકેથી દિલ્હી આવશે, તેમને 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રહેવું

////

સીરમ બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચ્યો દિલ્હી

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ કરવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દેશના અલગ-અલગ શહેરોમાં કોરોના વેક્સિન પહોંચાડવાનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. તે દરમિયાન ભારત બાયોટેકની કોરોના વેક્સિન “કોવેક્સિન”નો

////

દેશની રાજધાનીમાં પહોંચ્યો કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસ વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચી ગયો છે. આ સાથે 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા દેશવ્યાપી કોરોના વેક્સિનેશનના અભિયાનનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ

////

આજે સુપ્રીમ કોર્ટ કૃષિ કાયદાની બંધારણીય માન્યતા અંગે ચુકાદો આપશે

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ગત દોઢ મહિનાથી ખેડૂત દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સાથે 8 રાઉન્ડની બેઠક પછી પણ કોઈ પરિણામ નિકળી શક્યું નથી. ત્યાર બાદ

///

હવે રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી, દેશમાં ગુજરાત સહિત 8 રાજ્યોમાં કહેર

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 7 રાજ્યોમાં કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ ફેલાવવાની પુષ્ટિ થઇ ગઇ છે. ત્યારે તેમા વધુ એક રાજ્યનો ઉમેરો થયો

///
1 2 3 12