Department of Mines

વડોદરા ખાણ અને ખનીજ વિભાગે ડ્રોન સર્વેલન્સનો સફળ ઉપયોગ કરી કરોડોનો મુદ્દામાલ ઝપ્ત કર્યો

વડોદરા જિલ્લા પ્રશાસનના ભાગરૂપે અને જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ શાખા કાર્યરત છે. તાજેતરમાં બે જુદી-જુદી ઘટનાઓમાં ખાણ અને ખનીજ શાખા એ સાદી માટી અને રેતી ખનિજનું બિન અધિકૃત્ત ખનન

////