આ વૃદ્ધા રહેતા હતા 20 વર્ષથી એક જ ઓરડીમાં, વાળ વધી ગયા હતા 8 ફુટ રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે વધુ એક માનવતાનું કામ કર્યુ છે. 4 જાન્યુઆરીના રોજ જલ્પાબેન પટેલ અને તેમની ટીમ સાંજે 7 કલાકે ધ્રોલ ખાતે પહોંચી હતી. ધ્રોલમાં 60January 7, 2021 9:37 amJanuary 7, 2021 9:37 amGujarat Samachar/News/shu khabar vishesh/Su Khabar