હવે લોકોને સાંસદ-ધારાસભ્યોની ચૂંટણીમાં મતદાન કરવા માટે પોતાના ગામ અથવા ક્ષેત્રમાં જવાની જરૂર પડશે નહીં. કારણ કે ચૂંટણી પંચ એક એવી યોજના પર કામ કરી રહ્યું છે, ત્યારબાદ લોકો શહેરમાં રહેતા પોતાના
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તાજેતરમાં પોતાની નવી ટીમની જાહેરાત કરી હતી. જેમાં વધુ ત્રણ હોદ્દેદારોનો વધારો કર્યો છે. સીઆર પાટીલે પોતાની ટીમમાં 9-9 મહિલાઓને સ્થાન આપ્યું છે. ત્યારે આજે સી.આર.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ત્યારે રાજ્યમાં ચુંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી રાજ્ય ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મુખ્યમંત્રી તથા મંત્રીઓના હસ્તે થનારા ધ્વજવંદન અને ઉજવણીના કાર્યક્રમોને લઇને રાજ્ય
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ 11માં રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે આજે ડિજિટલ વોટર આઈડેન્ટી કાર્ડ લૉન્ચ કરશે. જેને મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટર પર સરળતાથી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકાય છે. આ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાનું મતદાન યોજવામાં આવશે, જ્યારે 28 ફેબ્રુઆરીએ પંચાયતોનું મતદાન યોજવામાં આવશે. સાથે જ રાજ્યમાં આજથી આચાર સંહિતા લાગુ કરી દેવામાં
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવશે. ત્યારે આગામી બે-ત્રણ કલાકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો અંગે જાહેરાત કરાશે. ચૂંટણી આયોગ દ્વારા આ માટે પ્રેસ કોન્ફરન્સની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ અંગે
મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં ચૂંટણી પંચે કોરોના મહામારીને કારણે બંગાળ ચૂંટણીમાં એક લાખથી વધુ પોલિંગ બૂથ પર મતદાન કરાવવાનો નિર્ણય
કોંગ્રેસમાં અધ્યક્ષપદ અંગે મચેલા હોબાળા વચ્ચે પક્ષ કારોબારીની બેઠક ચાલી રહી છે. ત્યારે સંભાવના છે કે, મે મહિનામાં અધ્યક્ષની ચૂંટણી થઇ શકે છે. વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વ્રારા ચાલી રહેલી આ બેઠકનું નેતૃત્વ સોનિયા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાં મમતા બેનરજીએ કહ્યું છે કે, જો શક્ય બને તો હું ભવાનીપુર અને નંદિગ્રામ બન્ને બેઠક પરથી ચૂંટણી લડીશ. ત્યારે મહત્વપૂર્ણ
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા જ બે કોર્પોરેટરોએ પક્ષ પલટો કરી લેતા રાજકારણ ગરમાઈ ગયું છે. જેમાં જામનગર મનપામાં ભાજપના વોર્ડ 4ના પૂર્વ કોર્પોરેટર રચના નંદાણિયાએ ફરીથી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જ્યારે