Farmers demonstration

વાતચીત પહેલા આજે ખેડૂતોનું પ્રદર્શન, નીકાળશે ટ્રેક્ટર માર્ચ

આજે ગુરૂવારે ખેડૂત આંદોલનનો 41મો દિવસ છે. ખેડૂતોએ માગ પૂરી કરાવવા માટે નવી રણનીતિ તૈયાર કરી છે. 8 જાન્યુઆરીના ખેડૂતોની સરકાર સાથે ફરી એકવાર ચર્ચા થશે, પરંતુ તે પહેલા આજે ગુરીવારે ખેડૂતો

///